માંડવી: વિરાણી-નાભોઈ વચ્ચેથી શંકાસ્પદ ઓઈલના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
Mandvi, Kutch | Nov 11, 2025 પવનચક્કીમાંથી વાયર તેમજ આાઁઈલ ચોરીના અનેક બનાવ સામે આવતા રહે છે. આ વચ્ચે આવા શંકાસ્પદ ચોરાઉ ઓઈલના જથ્થા સાથે ત્રણ શખ્સને એલસીબીએ ઝડપી પાડયા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઈન્ચાર્જ પીઆઈએચઆર જેઠી તથા પીએસઆઈ જે.બી. જાદવની સુચનાના પગલે બ્રાન્ચના એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, હે.કો. મૂળજીભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ ગઢશીશા પોલીસ વિસ્તારમાં