Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

મોરબી: પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે મોરબી શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કયાઈ

Morvi, Morbi | Sep 25, 2025
પ્રખર રાષ્ટ્રવાદી, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, મહાન ચિંતક અને વિચારક તથા આપણા પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી પર કોટિ-કોટિ નમન મોરબી શહેર ભાજપ દ્વારા તેમના નિવાસ્થાને પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો.

MORE NEWS