અંજાર: શેખ ફળિયામાં રહેનાર 19 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું
Anjar, Kutch | Sep 29, 2025 અંજારના શેખ ફળિયામાં રહેનાર 19 વર્ષીય બસીર નામનો યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો. દરમ્યાન સાંજે સાત વાગ્યા પહેલા તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે