પેટલાદ શહેરમાં સંતરામપુરાથી ઈસરામાં જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા દિવસથી સ્ટ્રેટ લાઈટો બંધ છે. જેને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. બંધ લાઈટોને કારણે રસ્તા ઉપર અંધારપટ્ટ છવાયો છે.
પેટલાદ: સંતરામપુરાથી ઈસરામાં જવાના માર્ગ ઉપર બંધ સ્ટ્રીટ લાઈટને કારણે અંધારપટ્ટ છવાયો - Petlad News