બોટાદ જિલ્લા પોલીસ વડાનો એસ.પી.કચેરી ખાતે વિદાય સમારોહ યોજાયો,ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી
Botad City, Botad | Aug 24, 2025
બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોલીયા ની ગાંધીનગર ખાતે બદલી થતાં આજરોજ એસ.પી કચેરી ખાતે વિદાય સમારો યોજાયો કિશોર બરોલીયા...