આણંદ: એસ.પી યુનિવર્સિટીના ૪ પ્રોફેસર USA ની સ્ટેનફોર્ડ-એલસેવિયરના વાર્ષિક રેન્કિંગમાં વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ
Anand, Anand | Sep 24, 2025 સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ના ચાર પ્રતિષ્ઠિત પ્રોફેસરનો સમાવેશ થયો છે. જેમાં પ્રો. ડો. પી.એન. દવે, કેમિસ્ટ્રી વિભાગ, પ્રો.ડો. સુનિલ ચાકી ભૌતિકશાસ્ત્ર વિભાગ, પ્રો. મિલિન્દ દેશપાંડે અધ્યક્ષ, ભૌતિકશાસ્ત્ર વિભાગ અને પ્રો.ડો. અરુણ આનંદ ભૌતિકશાસ્ત્ર વિભાગને વિશ્વભરના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં સંમીલિત કરવામાં આવ્યા છે. આ ચારેય સંશોધકોના નોંધપાત્ર યોગદાનની સાથે આ સમાવેશ અને સન્માન યુનિવર્સિટી માટે એક મોટી સિદ્ધિ છે,