વઢવાણ: પીએમ નરેન્દ્ર મોદીની સભામાં સુરેન્દ્રનગરની 30 બસ ફાળવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી
Wadhwan, Surendranagar | Aug 27, 2025
અમદાવાદ નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવા સુરેન્દ્રનગર જિલ્લામાંથી 30 જેટલી એસટી બસ...