ડેસર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે – “નમો કે નામે રક્તદાન”
Desar, Vadodara | Sep 16, 2025 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં સેવાકીય કાર્યક્રમોની લહેર જોવા મળી રહી છે. તેના જ ભાગરૂપે સાવલી ખાતે પણ એક વિશાળ “નમો કે નામ રક્તદાન” શિબિરનું આયોજન કરવામાં આવ્યું.