તળાજા: પાદરી ગો ગામે લોકશાહીની ઉજવણી: વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરી આપ્યો સંદેશ
પાદરી ગો ગામેથી એક અનોખો અને પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યો છે. અહીં એક વરરાજાએ પોતાના લગ્નના શુભ પ્રસંગ પહેલા લોકશાહીના પર્વમાં ભાગ લઈ મતદાન કર્યું હતું. વરરાજા પરંપરાગત વેશભૂષામાં સીધા જ મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના ગામલોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે એક સકારા