મુન્દ્રા તાલુકાના ટુંડા વાંઢમાં આવેલ અદાણી સોલાર કંપનીના યાર્ડમાં પરપ્રાંતીય 25 વર્ષીય યુવાને કોઈ કારણોસર બેલ્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશના 25 વર્ષીય સંજય રામબહાદુર ચૌધરીએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 28 ડીસેમ્બરના બાર વાગ્યાર્થી સવારે પોણા નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.હતભાગી યુવાને ઢુંડા વાંઢમાં આવેલ અદાણી સોલાર નેશનલપ્લાન્ટના એફજી યાર્ડમાં રે