ખંભાત: ઉંદેલ સેવા સહકારી મંડળી ખાતે સાધારણ સભા ભરાઈ, ધારાસભ્યના હસ્તે સભાસદોને શેર વિતરણ કરવામાં આવ્યા.
Khambhat, Anand | Aug 31, 2025
ખંભાતના ઉંદેલ ગામે ઉંદેલ સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં ભરાઈ હતી.જે સાધારણ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે...