નડિયાદ: ઉતરસંડામાં ખાડામાં પછડાવાના કારણે સામાન ભરેલો ટેમ્પો પલટી ખાધો..
ઉતરસંડામાં ખાડામાં પછડાવાના કારણે સામાન ભરેલો ટેમ્પો પલટી ખાધો.. ગતરોજ રાત્રીના સમયે ઉત્તરસંડા પાણીની ટાંકી પાસે ખાડાઓને કારણે મંડપ ના સામાન ભરેલી ટેમ્પો પલટી ખાધી.. ટેમ્પો ચાલક ફરાર. મંડપના સામાન ભરેલા એંગલોને સાઈડ પર ખસેડતા સુધી રહ્યો. ટેમ્પો પલટી મારતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.