અમીરગઢ: જૂનીરોહ ગામની બનાસ નદીમાંથી યુવકની લાશ મળી
આજરોજ 12 કલાક આસપાસ બનાસકાંઠા.. અમીરગઢ જુનીરોહ બનાસ નદી પર ના ચેકડેમ મા યુવક ડૂબ્યો. કામ અર્થે ચેકડેમ નજીક ગયો હતો તે દરમિયાન બની ઘટના.. જુનીરોહ ના યુવાનનુ પાણી મા ડુબી જવાથી મોત.. તરવૈયાઓની મદદથી મૃત દેહ ને બહાર કાઢવામાં આવ્યો.. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા..