ભરૂચ: સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની મુદ્દે કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવાયુ
Bharuch, Bharuch | Sep 1, 2025
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના સભ્યોએ દ્વારા એક આવેદનપત્ર આજે બપોરના અરસામાં પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા...