ઠાસરા: ગળતેશ્વરની પરણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી 12 ડોલો ટેબલેટ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
Thasra, Kheda | Aug 14, 2025
મહારાષ્ટ્રની 23 વર્ષીય યુવતીના 2017 મા ગળતેશ્વર તાલુકાના એક યુવક સાથે થયા હતા.તેને સારી રીતે રાખતા નહીં. નણંદ અને નણદોઈ...