આંકલાવ: આસોદરના તાતીયાપુરા વિસ્તારમાં મળેલ લાશમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું, બે આરોપીઓ ઝડપાયા, પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ
Anklav, Anand | Aug 10, 2025
આંકલાવ તાલુકાના આસોદરના તાતીયાપુરા વિસ્તારમાં ખેતરના શેઢેથી યુવક મૃત હાલતમા મળી આવ્યો હતો.સમગ્ર બનાવ અંગે આંકલાવ પોલીસે...