ઓખામંડળ: દ્વારકામાં રાણેશ્વર મંદિર નજીક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના ચાંદી રોકડ સહિત 3,30,000 ના મુદ્દામાલ ની થઈ ચોરી
Okhamandal, Devbhoomi Dwarka | Aug 26, 2025
દ્વારકામાં રાણેશ્વર મંદિર પાછળ રહેતા વાલજીભાઈ કરસનભાઈ ભટ્ટના રહેણાંક મકાન નું તાળું તોડી કોઈ અજાણ્યા શકશો દ્વારા સોના...