ધરમપુર: વિધાનસભામાં આવતા ઓજાર દોધ ફળિયા ખાતે એક ઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયો
રવિવારના 7:45 કલાકે કરાયેલા રેસ્ક્યુની વિગત મુજબ ધરમપુર વિધાનસભામાં આવતા ઓઝર ગામ ખાતે દૂધ ફળિયામાં રહેતા બહાદુર બાવાભાઈ પટેલના ઘરમાં એક સાપ આવ્યો પહોંચ્યો હતો.જેને ચેક કરતા અજગર માલુમ પડ્યું હતું. જીવ દયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી મહાકાય અજગર નો રેસ્ક્યુ કરી તેને વન વિભાગને જાણ કર્યા બાદ જંગલ વાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યો હતો.