નડિયાદ: નડિયાદ ખાતે નવલી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ.
Nadiad, Kheda | Sep 22, 2025 નવલી નવરાત્રી નો પ્રથમ દિવસ આસો સુદ 10- દિવસ માઁ શક્તિ ની આરાધના ના દિવસો.દરેક માઈ મંદિરો ભાવિક ભક્તો થી ઉભરાયા.નડિયાદ ખાતે આવેલ કોલેજ રોડ પર 40- વર્ષ પૌરાણું અંબા મંદિર ભાવિક ભક્તોથી ઉભરાયા.