રાપર તાલુકાના ગાગોદર સાંતલપુર નેશનલ હાઈવે ૨૭ ઉપર અકસ્માત ની ઘટના સર્જાઈ છે.ગાગોદર મેવાસા પાસે હાઈવે રોડ ઉપર સામખીયારી જતા માર્ગે ગુજરાત પાસિંગના ટાયર ભરેલ પિક અપ વાહનના ચાલકે ઓવર સ્પીડના કારણે કાબુ ગુમાવી દેતા વાહન રોડની સાઈડમાં જ પલટી મારી ગયું હતું ભરેલ સમાન વેર વિખેર થયો હતો