નડિયાદ: પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સન્માન અભિવાદન સમારોહ' નડિયાદ ખાતે હાલ પુરતો મોકુફ રાખેલ છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સન્માન અભિવાદન સમારોહ' નડિયાદ ખાતે હાલ પુરતો મોકુફ રાખેલ છે. સન્માન અભિવાદન સમારોહ હાલ પૂરતો મોકુફ રાખેલ છે.  આગામી તા. ૦૩/૧૧/૨૦૨૫, સોમવાર એ નડિયાદ BAPS યોગીફાર્મ ખાતે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આયોજિત સન્માન અભિવાદન સમારોહ વરસાદી વાતાવરણ તથા વાવાઝોડાની આગાડીને કારણે ડાલ પુરતો મોકુફ રાખેલ છે.  પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સન્માન અભિવાદન સમારોહ' નડિયાદ ખાતે હાલ પુરતો મોકુફ રાખેલ છે.