આર્મી જવાનને માર મારવા અંગે માજી સૈનિક સંગઠન દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2025
સાબરકાંઠા જિલ્લાના તાલોદ-હિંમતનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારતીય સેના સૈનિકને રસ્તા પર ઢોર માર મારવામાં આવ્યો હતો...