થરાદ: લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી દ્વારા રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે એચ આઈ વી પીડિત દર્દીઓ માટે દિવાળી મીઠાઈ વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી દ્વારા રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે એચ આઈ વી પીડિત દર્દીઓ માટે દિવાળી મીઠાઈ વિતરણ કરવા માં આવ્યું જેમાં થરાદ નગરપાલિકા ના કર્મચારી ઓ ને દિવાળી મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું જેના દાતા શ્રી લાયન્સ ક્લબ પૂર્વ પ્રમુખ શ્રી પિરોમલ નઝાર હતાં. જે પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી ના પ્રમુખ ડો. કિર્તીભાઇ આચાર્ય મંત્રી શ્રી દશરથ ભાઈ સોની, રિજિયન ચેરમેન સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા