ઘોઘા: ઘોઘા તાલુકાના નવા રતનપર મોડેસ્ટ ચોકડી પાસે આવેલ કાસમ શા પીર બાપુનો ઉર્ષ શાનદાર રીતે ઉજવામાં આવ્યો
ઘોઘા તાલુકાના નવા રતનપર મોડેસ્ટ ચોકડી પાસે આવેલ કાસમ શા પીર બાપુનો ઉર્ષ શાનદાર રીતે ઉજવાયો આજરોજ તા.20/10/25 ના રોજ ઘોઘા તાલુકાના નવારતનપર મોડેસ્ટ ચોકડી પાસે આવેલ કાસમ શાહ પીર બાપુનો ઉર્ષ દર વર્ષ ની પરંપરા ગત રીતે આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફ માં સંદલ શરીફ ચાદર શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા આ ઉર્ષ શરીફ માં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બિરાદરો એ હાજરી આપી