હિંમતનગર: શહેરમાં લાગુ કરેલ હુડાના વિરોધમાં 11 ગામનો વિરોધ:હુડાના વિરોધમાં શહેરમાં યોજાઈ કેન્ડલ માર્ચ:ધીરૂભાઇએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો વિરોધ યથાવત રહ્યું છે ત્યારે આજે હિંમતનગર શહેરમાં હુડા સંકલન સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 ગામના મિલકત ધારકો સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના લોકો મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં જોડાયા હતા જોકે આગામી દિવસોમાં પણ હુડા રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ તૈયારી મિલકત ધારકોએ દર્શાવી છે જો કે આ સમગ્ર બાબતે કાકણોલ ગામના વતની ધીરુભાઈએ