જામનગર શહેર: ગ્રામ્ય વિસ્તારમાં વીજ વિક્ષેપ ન થાય તેની તકેદારી રાખવા પીજીવીસીએલ અધિક્ષકે જણાવ્યું
જામનગરના ચાંપા બેરાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યા, ખેડૂતોની રજૂઆતને પગલે પીજીવીસીએલ અધિક્ષકે સમસ્યાના નિરાકરણ અંગે લાલ બંગલા કચેરી ખાતેથી વિગતો આપી હતી