હાલ વિવિધ સ્થળે પતંગો ચગવા લાગી છે અને પતંગની દોરીથી પશુ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બનવા લાગ્યા છે. ત્યારે વિશ્રામપુરા ગામે એક મોટું પક્ષી પતંગની દોરીથી ઘાયલ થયું હતું.રાજુભાઈ ઠાકોરે તેની માવજત કરી હતી.
પેટલાદ: વિશ્રામપુરા ગામે પતંગની દોરીથી પક્ષી ઘાયલ થયું, જાગૃત નાગરિકે તેની માવજત કરી - Petlad News