મોરબી: મોરબીમાં બોગસ સ્કૂલો નો બનાવટી રિઝલ્ટના ચકચારી મામલે શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી
Morvi, Morbi | Sep 15, 2025 મોરબીના મહેન્દ્રનગરમા જે બોગસ સ્કૂલ સામે આવી છે જેની ફરીયાદ જીલ્લા શિક્ષણ અધિકારીને કરતા જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને હાલ આ બોગસ સ્કૂલ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું જીલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું જુઓ આ વીડિયો.