બાદરપુરા ખાતે ધારાસભ્ય અને મેડિકલ કોલેજના ચેરમેનની અધ્યક્ષતામાં સેવાકેમ્પ ખુલ્લો મુકાયો
Palanpur City, Banas Kantha | Aug 31, 2025
પાલનપુરના બાદરપુરા ખોડલા ગામે ધારાસભ્ય અનિકેતનભાઈ ઠાકર અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે ચૌધરીની અધ્યક્ષતામાં અંબાજી...