LCB પોલીસે સણવાલ નજીક થી વિદેશી દારૂ ભેરલું ડાલુ ઝડપી 10 લાખ ઉપરાંત ના મુદામાલ સાથે એક ની અટકાયત કરી
Palanpur City, Banas Kantha | Sep 8, 2025
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસની ટીમને સણવાલ ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલું પીકપ ડાલું ઝડપી 6 લાખ ઉપરાંતના દારૂ અને...