વડોદરા દક્ષિણ: નિઝામપુરામાં આવેલ નીલકમલ કો ઓપરેટિવ હાઉસિંગ ના રહીશો કમિશનરને આવેદન આપવા પહોંચ્યા
Vadodara South, Vadodara | Sep 8, 2025
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ધી નીલકમલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ના રહીશો પુષ્પાબેન વાઘેલા તથા વિપક્ષ નેતા...