જામનગર શહેર: ગણેશ વાસ વિસ્તારમાં ઘર નજીક અપશબ્દો બોલી મહિલા સાથે અશોભનીય વર્તન કર્યાની બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Jamnagar City, Jamnagar | Jun 6, 2025
જામનગરના ગણેશ વાસ વિસ્તારમાં રહેતા મહિલાના ઘર પાસે બે શખ્સો અપશબ્દો બોલતા હતા, જેમને મહિલા સમજાવવા જતા એક શખ્સે પોતાના...