એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની જાહેરાત થઈ છે. આજે મંગળવારે 11:00 કલાકે ચૂંટણી અધિકારી કે ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 10 ઓક્ટોબરના ચૂંટણી જાહેર થશે અને 11 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરના ચૂંટણી યોજાશે.