રાજુલા: રાજુલા ભાજપ શાસિત નગરપાલિકા સામે કોંગ્રેસ આગેવાન ટીંકુભાઈ વરૂનો શાબ્દિક પ્રહાર –વીડિયો થયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ
Rajula, Amreli | Sep 6, 2025
રાજુલા નગરપાલિકા સામે છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમની મુખ્ય માંગણીઓ અંગે નગરપાલિકા...