હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે સાબરકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળ્યો
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક (SP) તરીકે ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે....