માંગરોળ તાલુકાના તરસાડી નગરના ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ ઉપર સિક્યુરિટી ગાર્ડ ને ટ્રક ચાલકે અડફેટે લેતા પગમાં ઇજાઓ થઈ હતી વિજય બહાદુર રાધેશ્યામ કશ્યપ તરસાડી ખાતે કે પી પાર્કમાં રહે છે અને ધામડોદ ગોલ્ડ સોલાર કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે પોતાની એક્સેસ મોટર સાયકલ લઈને આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી ગયો હતો ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે