હિંમતનગર: ઉત્તરગુજરાતના બટાકા પકવતા ખેડૂતો અને કંપનીઓ વચ્ચેની વિસંગતતા બાબતે યોજાઈ બેઠક:ખેડૂત અગ્રણી અંકિત પટેલે આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Aug 28, 2025
સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોની બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જોકે...