મહેસાણા જિલ્લામાં આવેલા ભાંડુ વિસનગર હાઇવે ચક્કાજામ માટે આમ આદમી પાર્ટી એ ઉપચારી ચીમકી ભાંડુ મુકામે વિસનગર થી ભાંડુ બ્રિજ જેને હજુ બે જ વર્ષ પણ થયા નથી જે બ્રિજ ઉપરથી ગાબડું પડતા એટલે કે બેસી ગયા હાલતમાં જોવા મળતા આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજ બનાવવા પાછળ બહુ મોટો ભ્રષ્ટાચાર હોય તેવા અક્ષેપો કરવામાં આવ્યા છે મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓએ બ્રિજ ના ચક્કાજામ કાર્યક્રમમાં હાજર રહેવા સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી જે સમગ્ર બાબત