મહુવા: મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પ્રતિક્રિયા આપી
મહુવામાં રાજકીય ગરમાવો દિવસ અને દિવસે વધી રહ્યો છે મહુવામાં આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ સહિત સદભાવના મત દ્વારા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારબાદ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી