ડભોઇ: ડભોઇ તાલુકાના સાંઠોદ ગામે આવેલા નર્મદા ડેમના વિસ્થાપિત વસાહત ૧ માં 18 મહિનાના બાળકને સાપ કરડતા મોત નીપજયુ.
સાઠોદ ગામે આવેલી વસાહત માં કાચા ઝૂંપડામાં રહેતાં નીલેશ સરાદભાઈ વસાવા ની પત્ની સુમીબેન ચૂલા પર જમવાનું બનાવતી હતી તે સમયે તેમનો એક નો એક દીકરો 18મહિનાનો દેવાંગ ઝૂંપડીમાં રમતો હતો તે સમયે ઝેરી સાપે દંશ દેતા દેવાંગે ચીસ પાડતા તેની માતા સુમીબેન દોડી આવતાં જોયુતો સાપ દેવાંગના ખોળા માં હતો અને છાતી ના ભાગે સાપે દંશ દીધો હતો દેવાંગને હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ મોત નિપજ્યું હતું.એક ગરીબ પરિવારનો એકનોએક દીકરો 18મહિનાનો હસતો રમતો દેવાંગ સાપ કરડવાથ