ડીસા શહેર: માલગઢ ગામના પૂર્વ સરપંચ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરવાના આરોપ સાથે આઠ સામે ફરિયાદ
Deesa City, Banas Kantha | Nov 3, 2025
ડીસા તાલુકાના માલગઢના પૂર્વ સરપંચે પોતાની જ રિવોલ્વરથી લમણે ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધા બાદ ડીસા તાલુકા પોલીસ મથક્યાં આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરવાના આરોપ સાથે આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ -તેમના કોલ્ડ સ્ટોરેજનો હિસ્સો ખરીદનાર વ્યક્તિ દ્વારા પાંચ કરોડની રક્મ ના આપવાના ઈરાદે વારંવાર કુંદનલાલ કચ્છવાને ધમકી આપી હોવોનો પુત્રે આક્ષેપ કર્યો. આઠ સામે ફરિયાદ નોંધાઈ હતી...