પાટણ વેરાવળ: શહેરમાં આડેધડ બમ્પ ખડકી દેવાતા સામાજિક અગ્રણીએ ચીફ ઓફિસરને રજૂઆત કરીને ટાવર ચોકથી આપી વિગતો #jansamasya
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આડેધડ મુખ્ય માર્ગો પરથી નિયમ વિરુદ્ધ બમ્પ ખડકી દેવામાં આવ્યા છે.જેના પગલે વેરાવળના વેપારી આગેવાન અનીશ રાચ્છ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.સમગ્ર બાબતે ટાવર ચોક ખાતેથી તેમણે આપી વિગતો