વઢવાણ: વઢવાણ GIDCમાં તેલ મિલ પર રેડ કરી હતી કોર્ટેની મજૂરી મળતા વાઘેલાની સીમા 450 નંગ તેલનો નાશ કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં 2018માં પોલીસે તેલ બિલ પર રેડ કરી હતી ને આ તેલના ડબ્બા વગેરે મુદ્દામાં નાશ કરવા માટે કોર્ટમાં મંજૂરી માંગી હતી ત્યારે કોર્ટ દ્વારા મંજૂરી આપતા વઢવાણ વાઘેલા રોડ પર વિસ્તારમાં અખાત તેલનો નાશ 450 ડબ્બાનો કરવામાં આવ્યો હતો