શહેરની એલસીબી અને પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમે જુના બંદર વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, છ ઇસમોને ઝડપી પાડ્યા
Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ભાવનગર એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે છ ઇસમોને ઝડપી પાડી ચોરીનો અનડીટેક ગુન્હો શોધી કાઢ્યો છે. જુના બંદર વિસ્તારેથી...