ભેસાણ: ભેંસાણની ખેતાણી હાઇસ્કુલ ખાતે આવતી કાલે તાલુકા કક્ષાનો કૃષિ વિકાસ દિન, કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવશે
જુનાગઢ જિલ્લા તેમજ તાલુકા માં કૃષિ વિકાસ દિન 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025 નું આયોજન આવતી કાલે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભેંસાણની ખેતાણી હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવશે જેમાં, પશુ આરોગ્ય અને પશુપાલકો નુ સન્માન તેમજ, વિવિધ યોજનાઓ લાભાર્થીઓને સહાય તેમજ તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય મેળા, તેમજ વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે