આંકલાવ: કોસીંદ્રા વિસ્તારમાંથી વિદેશી દારૂના કવાયરીયા ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી
Anklav, Anand | Oct 7, 2025 આકલાવ તાલુકાના કોસીન્દ્રા વિસ્તારમાંથી વિદેશી દારૂના ક્વાટરીયા ઝડપાત પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે મહિલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.