થરાદ: લુવાણા કળશ ખાતે મોરથલ જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન ગુજરાત વિધાનસભા ના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરની ઉપસ્થિતિમાં યોજાયું
લુવાણા કળશ ખાતે મોરથલ જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયું. જેમાં વિશાળ સંખ્યામાં બહેનો, ભાઈઓ, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શંકરભાઈ ચૌધરી એ શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર મૂકી ને જણાવ્યું હતું ધીરે ધીરે તમામ જિલ્લા કક્ષાના શિક્ષણ સંકુલો વાવ થરાદ જિલ્લામાં શરૂ કરવામાં આવશે જેથી દીકરીઓ પણ ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે આમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત