પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પિતા પુત્રના પરિવારજનો દ્વારા કાળીયાબીડ ખાતેથી મેચ અંગે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Sep 14, 2025
પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પરિવારનો આક્રોશ, 'પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખો, મેચ રમાડશો તો શહીદોનું બલિદાન...