ટાકરવાડા ગામની સીમા જુગાર રમતા છ શખ્સો એલસીબી પોલીસે 21,820 ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી
Palanpur City, Banas Kantha | Aug 17, 2025
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની સીમમાં આવેલા તળાવ ના કાંઠે ખુલ્લામાં જુગાર રમતા છ શખ્સોને પાલનપુર એલસીબી પોલીસ દ્વારા...