શહેરા: નવામીરાપુર નજીક આવેલા સીએનજી પંપ સામે ઇકો કારની અડફેટે ૪૦વર્ષીય મહિલા વકીલનું સારવાર દરમ્યાન મોત,ચાલક સામે ફરિયાદ નોંધાઇ
Shehera, Panch Mahals | Aug 25, 2025
મોરવાહડફ તાલુકાના મોરા ગામના નીતાબેન રામસીંગ ભેદી ઉ.વ.૪૦ વ્યવસાયે વકીલ હોય,જેઓ ગત ૨૨મી ઓગસ્ટના રોજ શહેરા-ગોધરા હાઇવે ઉપર...